નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું છે?

  • A
    નાઇટ્રોજન - બાયોટીન અને થાયમિન જેવા વિટામિનોનો બંધારણીય ઘટક
  • B
    મૅગ્નેશિયમ - ઘસારો પામતા કોષોના સમારકામ માટે જરૂરી
  • C
    સલ્ફર - સિસ્ટિન અને મિથિયોનીન જેવા એમિનો એસિડના બંધારણમાં
  • D
    બોરોન - હિમોગ્લોબિન અને ક્લોરોફિલના સંશ્લેષણમાં

Explore More

Similar Questions

કયું ખનિજતત્વ વિટામિનો,ઉત્સેચકો અને ઘણાં સહ-ઉત્સેચકોનો એક ભાગ છે?

લઘુપોષકતત્વોની વિષાળુતા (toxicity) ની અસરો લખો.

નીચેના પૈકી કયા ઉત્સેચકની સક્રિયતા માટે કૉપર (તાંબુ) જરૂરી છે?

પોટેશિયમ કોના વિકાસમાં ઉપયોગી છે?

$A$: મોલિબ્ડેનમ એ ટાયરોસીનેઝ ઉત્સેચકનો બંધારણીય ઘટક છે.
$R$: વનસ્પતિમાં નાઇટ્રોજનના સ્થાપન માટે મોલિબ્ડેનમ આવશ્યક છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo