નીચેનામાંથી કઈ આલ્ડોહેક્સોઝ શર્કરા છે?

  • A
    ગ્લુકોઝ
  • B
    ગેલેક્ટોઝ
  • C
    ફ્રુક્ટોઝ
  • D
    $(A)$ અને $(B)$ બંને

Explore More

Similar Questions

ગ્લાયકોસિડિક બંધ શેમાં જોવા મળે છે?

સુક્રોઝના અણુના જળવિભાજનથી શું પ્રાપ્ત થાય છે?

વિધાન $P$ : મંદ ઍસિડ સાથે ઉકાળવાથી કે યોગ્ય ઉત્સેચકો સાથે પ્રક્રિયા કરાવવાથી ડાયસેકેરાઇડનું જલવિભાજન થઈ શકે છે.
વિધાન $Q$ : જલવિભાજનના પરિણામે તેમના બંધારણીય મોનોસેકેરાઇડ એકમો છૂટા પડે છે.

સેલ્યુલોઝ એ કોનો પોલિમર છે?

સ્ટાર્ચ,સેલ્યુલોઝ,ગ્લાયકોજન અને કાઈટિન એ પોલીસેકેરાઈડ્સ છે. નીચે આપેલા સ્ત્રોતો સાથે તેમને જોડો અને દરેક માટે સાચી જોડી લખો:
$(a)$ કપાસના રેસા
$(b)$ વંદાનું બાહ્ય કંકાલ
$(c)$ યકૃત
$(d)$ છોલેલા બટાકા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo