અસંગત યુગ્મ શોધીને લખો.

  • A
    ક્લોરોફિલના સંશ્લેષણમાં - કૉપર
  • B
    ક્લોરોફિલની રચનામાં - મૅગ્નેશિયમ
  • C
    વનસ્પતિમાં શ્વસન માટે જરૂરી તત્ત્વ - બોરોન
  • D
    વનસ્પતિમાં નાઇટ્રોજનના સ્થાપન માટે જરૂરી તત્ત્વ - મોલિબ્ડેનમ

Explore More

Similar Questions

વિધાન $A$: શિમ્બીકુળની વનસ્પતિઓ જમીનની ફળદ્રુપતા વધારે છે.
કારણ $R$: એઝેટોબૅક્ટર વાતાવરણીય $N_2$ નું સ્થાપન કરે છે.

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો :
$(1)$ નાઇટ્રોજિનેઝ : ઑક્સિજન સંવેદી :: લેગહિમોગ્લોબીન : ........
$(2)$ એલ્નસના મૂળ પર સૂક્ષ્મજીવી : ફેન્ક્રીયા :: શિમ્બકુળની વનસ્પતિના મૂળમાં : રાઇઝોબિયમ :: ડિનાઇટ્રિફિકેશન : સ્યુડોમોનાસ :: જૈવિક નાઇટ્રોજન સ્થાપન : ........

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: ડાયઝોટ્રોપ્સ એ નાઈટ્રોજનનું સ્થાપન કરતા સૂક્ષ્મજીવો છે,જે ફક્ત સહજીવી હોય છે.
વિધાન $II$: જૈવિક ખાતરોમાં છાણિયું ખાતર,કમ્પોસ્ટ અને લીલું ખાતરનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

નીચેનામાંથી કયું મુક્તજીવી નાઇટ્રોજન-સ્થાપક બેક્ટેરિયા છે?

$X$ અને $Y$ માટે સાચી જોડી પસંદ કરો.
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ મેગ્નેશિયમ$(P)$ રુધિર ગંઠાવાની ક્રિયા
$(2)$ મોલિબ્ડેનમ$(Q)$ સિસ્ટિન એમિનો એસિડના બંધારણમાં
$(3)$ કેલ્શિયમ$(R)$ નાઇટ્રોજન સ્થાપન માટે જરૂરી
$(4)$ સલ્ફર$(S)$ ઉત્સેચકોની સક્રિયતા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo