ન્યુક્લિઓટાઇડના બંધારણમાં શું હોય છે?

  • A
    નાઇટ્રોજન બેઇઝ + શર્કરા
  • B
    નાઇટ્રોજન બેઇઝ + ફૉસ્ફેટ
  • C
    શર્કરા + ફૉસ્ફેટ
  • D
    નાઇટ્રોજન બેઇઝ + શર્કરા + ફૉસ્ફેટ

Explore More

Similar Questions

$DNA$ ના બંધારણમાં નીચેનામાંથી કઈ પૂરક બેઇઝ જોડીઓ જોવા મળે છે?

રંગસૂત્રના બંધારણમાં કેટલા પ્રકારના હિસ્ટોન પ્રોટીન ભાગ લે છે?

$DNA$ ના એક આંટામાં કેટલા બેઝ પેર હોય છે?

વિધાન : $DNA$ અણુમાં,$A-T$ સમૃદ્ધ ભાગો $G-C$ સમૃદ્ધ ભાગો પહેલા પીગળે છે.
કારણ : $A$ અને $T$ ની વચ્ચે ત્રણ $H-$ બંધ હોય છે,જ્યારે $G$ અને $C$ ની વચ્ચે બે $H-$ બંધ હોય છે.

જનીનનો આધુનિક ખ્યાલ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo