કોઈપણ જટિલ કાર્બનિક પદાર્થોમાં પાણીનો અણુ ઉમેરી તેનું વિઘટન સરળ પદાર્થોમાં કરનાર ઉત્સેચકોને કઈ કક્ષામાં વિભાજિત કરવામાં આવે છે?

  • A
    ટ્રાન્સફરેઝિસ
  • B
    લાયેઝિસ
  • C
    હાઈડ્રોલેઝિસ
  • D
    આઈસોમરેઝિસ

Explore More

Similar Questions

સક્રિયકરણ શક્તિ (Activation energy) $ = .......... $

ઉત્સેચકો જૈવરાસાયણિક પ્રતિક્રિયાઓને કેવી રીતે ઉદ્દીપ્ત કરે છે?

જે ખ્યાલ સૂચવે છે કે ઉત્સેચકનું સક્રિય સ્થાન લવચીક છે અને સબસ્ટ્રેટ સાથેની તેની આંતરક્રિયા દ્વારા સતત પોતાનો આકાર બદલે છે,તેને . . . . . . તરીકે ઓળખવામાં આવે છે.

$A$: અંતઃસ્ત્રાવો ઉત્સેચકો નથી,પરંતુ તેઓ ઉત્સેચકોના મુક્ત થવાને ઉત્તેજિત કરી શકે છે.
$R$: અંતઃસ્ત્રાવો ચયાપચયમાં વપરાઈ જાય છે,પરંતુ ઉત્સેચકો વારંવાર કાર્ય કરી શકે છે.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo