જો ઉત્સેચકનો બિનપ્રોટીન ઘટક કાર્બનિક હોય,તો તેને શું કહે છે?

  • A
    સહઉત્સેચકો (Co-enzymes)
  • B
    સહઘટકો (Co-factors)
  • C
    પ્રોસ્થેટિક સમૂહો (Prosthetic groups)
  • D
    એકપણ નહિ

Explore More

Similar Questions

જ્યારે કાર્બનિક ઘટકો એપોએન્ઝાઇમ સાથે સબળ રીતે જોડાયેલા હોય ત્યારે તેને શું કહેવાય છે?

$P$ - વિધાન: $FMN$ એ સહઉત્સેચક (coenzyme) છે.
$Q$ - વિધાન: સહઉત્સેચક એ ઉત્સેચકનો બિન-પ્રોટીન ભાગ છે.

નીચેનામાંથી કયા ઉત્સેચકો $Mg^{++}$ ની હાજરીમાં સક્રિય થાય છે?

$TPP$ એટલે શું?

ઉત્સેચક સાથે જોડાયેલા કાર્બનિક પદાર્થો,જે તેની ઉદ્દીપકીય સક્રિયતા માટે આવશ્યક છે,તેને ......... કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo