નીચેનામાંથી કયા ઉત્સેચકનું નિયમન કૅલ્શિયમ દ્વારા થતું નથી?

  • A
    નાઇટ્રીક ઑક્સાઇડ સિન્થેટેઝ
  • B
    પ્રોટીન ફૉસ્ફેટેઝ
  • C
    ઍડિનાઇલેટ કાઇનેઝ
  • D
    ફ્રુક્ટોઝ આઇસોમરેઝ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

આપેલી આકૃતિ ઉત્સેચક દ્વારા પ્રક્રિયકનું નીપજમાં રૂપાંતરણ દર્શાવે છે. નીચેના ચાર વિકલ્પોમાંથી કયા વિકલ્પમાં પ્રક્રિયાના ઘટકો $a, b, c, \& \ d$ ને યોગ્ય રીતે ઓળખવામાં આવ્યા છે?
$(i)$ સ્થિતિ ઉર્જા (Potential energy)
(ii) સંક્રાંતિ અવસ્થા (Transition state)
(iii) ઉત્સેચક સાથે સક્રિયકરણ ઉર્જા
(iv) ઉત્સેચક વગર સક્રિયકરણ ઉર્જા

સાયટોક્રોમ ઓક્સિડેઝ એ ...... છે.

ઉત્સેચકો પ્રોટીનયુક્ત ભાગ અને પ્રોસ્થેટિક ગ્રુપ ધરાવે છે જે નબળા બંધો દ્વારા જોડાયેલા હોય છે. સક્રિયતા દરમિયાન,આ નબળા બંધો અલગ થઈ જાય છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

ઉત્સેચક + પ્રક્રિયાર્થી $\rightarrow$ $?$ $\rightarrow$ ઉત્સેચક + નીપજ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo