$FAD$ નું પૂરું નામ શું છે?

  • A
    ફ્લેવિન એમિનો ડાયન્યુક્લિઓટાઇડ
  • B
    ફ્લેવિન એડેનીન ડાયન્યુક્લિઓટાઇડ
  • C
    ફ્લેવિન એમિનો ડાયપેપ્ટાઇડ
  • D
    ફ્લેવિન એમિનોએસાયલ ડાયન્યુક્લિઓટાઇડ

Explore More

Similar Questions

કણાભસૂત્રના પટલમાં $ETS$ માં મોબાઈલ ઈલેક્ટ્રોન વાહકો કયા છે?

કણાભસૂત્રમાં $ATP$ ના સંશ્લેષણની સમજૂતી આપો.

કૉલમ $I$ માં આપેલા ઇલેક્ટ્રોન વાહકો અને રિડક્શન પામેલા પદાર્થોને કૉલમ $II$ માં આપેલા શ્વસન સંકુલ (respiratory complexes) સાથે જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ $I$કૉલમ $II$
$i.$ $FADH_2$$a.$ સંકુલ $III$
$ii.$ યુબિકવિનોલ$b.$ સંકુલ $IV$
$iii.$ $NADH + H^{+}$$c.$ સંકુલ $II$
$iv.$ સાયટોક્રોમ $C$$d.$ સંકુલ $I$

$F_0-F_1$ કણો દ્વારા પ્રોટોનની એક જોડી પસાર થતી વખતે કેટલા $ATPs$ ઉત્પન્ન થાય છે?

કેબ્સચક્રના એક ચક્રના મધ્યસ્થીઓ દ્વારા ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર $(ETS)$ માં ઉત્પન્ન થતા $ATP$ ના અણુઓની સંખ્યા ......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo