નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઊર્જાગ્રાહી (endergonic) પ્રક્રિયા તરીકે વર્તે છે?

  • A
    ચયક્રિયા (Anabolic process)
  • B
    ચયક્રિયા અને અપચયક્રિયા બંને
  • C
    અપચયક્રિયા (Catabolic process)
  • D
    તમામ રાસાયણિક પ્રક્રિયાઓ

Explore More

Similar Questions

ચયાપચયકોનો ચયાપચયિક પથો દ્વારા વહન એક ચોક્કસ દર અને દિશા ધરાવે છે. આ ચયાપચયકોના વહનને શરીરના ઘટકોની ...... કહે છે.

સિસ્ટમની કુલ ઉષ્મા સામગ્રીને શું કહેવામાં આવે છે?

કઈ પ્રક્રિયામાં ઊર્જાનું સ્તર ઊંચું હોય છે?

કોષમાં થતી ચયાપચયની ક્રિયાઓ નીચેનામાંથી કોનું પરિણામ છે?

$A$: જૈવરાસાયણિક પ્રક્રિયાઓમાં ઘણા અણુઓ ભાગ લે છે.
$R$: જૈવરાસાયણિક પ્રક્રિયાઓ એ ચયાપચયની પ્રક્રિયાઓ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo