વૃદ્ધિ ક્યારે શક્ય બને છે?

  • A
    જ્યારે ચય અને અપચયનો દર સમાન હોય.
  • B
    જ્યારે ચય ક્રિયાઓનું પ્રમાણ અપચય ક્રિયાઓ કરતાં વધુ હોય.
  • C
    જ્યારે અપચયની ક્રિયા ચય ક્રિયાઓ કરતાં વધુ હોય.
  • D
    જ્યારે ચય અને અપચય ક્રિયા ન થતી હોય.

Explore More

Similar Questions

જો વર્તુળ $x^2+y^2+8x-4y+c=0$ એ વર્તુળ $x^2+y^2+2x+4y-11=0$ ને બહારથી સ્પર્શે છે અને વર્તુળ $x^2+y^2-6x+8y+k=0$ ને લંબછેદી રીતે કાપે છે,તો $k=$

જો $\omega$ એ એકમનું સંકર ઘનમૂળ હોય,તો $\sin \left\{\left(\omega^{10}+\omega^{23}\right) \pi-\frac{\pi}{4}\right\}$ ની કિંમત શોધો.

$0.2 \ M \ FeSO_4$ દ્રાવણના ઓક્સિડેશન માટે,તેમાંથી $1 \ \text{કલાક}$ માટે $0.965 \ A$ વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. ઓક્સિડેશન પામેલા દ્રાવણનું કદ $mL$ માં કેટલું હશે?

ન્યુક્લિયસ $X$ અને $Y$ ની બંધન ઉર્જા અનુક્રમે $E_1$ અને $E_2$ છે. $X$ ના બે પરમાણુઓ જોડાઈને $Y$ નો એક પરમાણુ બનાવે છે અને $Q$ જેટલી ઉર્જા મુક્ત થાય છે. તો

નીચેનામાંથી કયું એન્ટાસિડ તરીકે વપરાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo