સજીવો માટે નીચેનામાંથી કયું વિધાન અસંગત (ખોટું) છે?

  • A
    દરેક સજીવ વૃદ્ધિ,વિકાસ અને પ્રજનન કરે છે.
  • B
    દરેક સજીવ વૃદ્ધિ કરે,અનુકૂલન સાધે અને પ્રચલન કરે છે.
  • C
    દરેક સજીવ વૃદ્ધિ અને વિકાસ કરે છે,પરંતુ તે પ્રજનન કરે તે જરૂરી નથી.
  • D
    દરેક સજીવ પ્રચલન અને પ્રજનન કરે છે,પરંતુ તે વૃદ્ધિ કરે તે જરૂરી નથી.

Explore More

Similar Questions

જો $y=y(x)$ એ વિકલ સમીકરણ $\left(\frac{2+\sin x}{y+1}\right) \frac{d y}{d x}+\cos x=0$ નો ઉકેલ હોય અને $y(0)=1$ હોય,તો $y\left(\frac{\pi}{2}\right)$ ની કિંમત શોધો.

જો વર્તુળ $x^2 + y^2 = a^2$ એ અતિવલય $xy = c^2$ ને ચાર બિંદુઓ $P(x_1, y_1), Q(x_2, y_2), R(x_3, y_3), S(x_4, y_4)$ માં છેદે,તો:

જ્યારે અચળ $e.m.f.$ $E$, ઇન્ડક્ટન્સ $L$ અને અવરોધ $R$ ધરાવતા એક ચોક્કસ પરિપથને બંધ કરવામાં આવે છે, ત્યારે તેમાં પ્રવાહ સમય સાથે વક્ર $1$ મુજબ વધે છે. એક પ્રાચલ $(E, L, \text{અથવા } R)$ બદલ્યા પછી, જ્યારે પરિપથ બીજી વાર બંધ કરવામાં આવે છે ત્યારે પ્રવાહમાં વધારો વક્ર $2$ ને અનુસરે છે. કયો પ્રાચલ બદલાયો અને કઈ દિશામાં?

જો $\frac{d}{d x}\left[(x+1)\left(x^2+1\right)\left(x^4+1\right)\left(x^8+1\right)\right] = \left(15 x^p-16 x^q+1\right)(x-1)^{-2}$ હોય,તો $(p, q)$ ની કિંમત શોધો.

List-$I$ માં કેટલીક ભૌતિક રાશિઓ આપેલી છે અને List-$II$ માં તેમના સંબંધિત એકમો આપેલા છે. સાચી જોડીઓ જોડો.
List-$I$List-$II$
$(A)$ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા$(i)$ $Wb$
$(B)$ ચુંબકીય ફ્લક્સ(ii) $Wb \cdot m^{-2}$
$(C)$ ચુંબકીય ધ્રુવની પ્રબળતા(iii) $A \cdot m$
$(D)$ ચુંબકીય પ્રેરણ(iv) $A \cdot m^{-1}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo