નીચેનાં વિધાનો માટે સાચો વિકલ્પ ઓળખો:
$(i)$ તે વર્ગીકરણમાં જુદી જુદી કક્ષાએ જૂથ-નિર્દેશન કરે છે.
$(ii)$ તે સજીવો માટે અર્થપૂર્ણ ઘટના છે.
$(iii)$ પ્રકૃતિના મહત્તમ ઉપયોગ માટે સજીવો તે સાધવા પ્રયત્ન કરે છે.
$(iv)$ આકારજનન (Morphogenesis) આ પ્રક્રિયા દરમિયાન થાય છે.

  • A
    $(i)$ વર્ગક,$(ii)$ પ્રજનન,$(iii)$ ભિન્નતા,$(iv)$ ગર્ભવિકાસ
  • B
    $(i)$ વર્ગક,$(ii)$ પ્રજનન,$(iii)$ અનુકૂલનો,$(iv)$ વિકાસ
  • C
    $(i)$ વર્ગક,$(ii)$ મૃત્યુ,$(iii)$ અનુકૂલનો,$(iv)$ વિકાસ
  • D
    $(i)$ વર્ગક,$(ii)$ મૃત્યુ,$(iii)$ અનુકૂલનો,$(iv)$ ગર્ભવિકાસ

Explore More

Similar Questions

અસંગત જોડ શોધો.

જૈવિક વિજ્ઞાનમાં સંગઠનના સ્તરોને આધારે,'$P$' દ્વારા નિર્દેશિત ભાગ શું સૂચવે છે?

અધિપાદપ (Epiphytes) એવા વનસ્પતિઓ છે જે અન્ય વનસ્પતિઓ પર આધારિત હોય છે:

શાના અભ્યાસથી નાશપ્રાયઃ અને લુપ્ત થતાં સજીવોના સંરક્ષણ માટેના ઉપાયો યોજી શકાય છે?

વર્ગીકરણ શેમાં મદદરૂપ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo