મોસ અને હંસરાજ (ફર્ન) જેવી વનસ્પતિઓ જે બીજાણુઓ દ્વારા પ્રજનન કરે છે,તેમને કયા સમૂહમાં મૂકવામાં આવે છે?

  • A
    એકાંગી (Thallophyta)
  • B
    અપુષ્પી (Cryptogamae)
  • C
    દ્વિઅંગી (Bryophyta)
  • D
    બીજાણુજનક (Sporophytes)

Explore More

Similar Questions

કયા વનસ્પતિ સમૂહમાં ફલન માટે પાણીની આવશ્યકતા રહેલી છે?

..........ના જીવનચક્રમાં ચલિત તબક્કો જોવા મળતો નથી.

$Embryophyta$ જૂથમાં કોનો સમાવેશ થાય છે?

$A.$ વોલ્વોક્સ $(Volvox)$ માં,યુગ્મનજ $(zygote)$ અંકુરણ પહેલાં અર્ધીકરણ પામીને ચાર એકકીય $(haploid)$ કોષો બનાવે છે.
$R.$ વોલ્વોક્સમાં એકવિધ $(haplontic)$ જીવનચક્ર જોવા મળે છે.

નીચેનાને જોડો:
યાદી-$I$યાદી-$II$
$A$. કોલિયોરાઈઝા (Coleorhiza)$I$. જન્યુઓના જોડાણ વગર જન્યુજનકમાંથી સીધો બીજાણુજનકનો વિકાસ
$B$. એપોગેમી (Apogamy)$II$. અર્ધીકરણની પ્રક્રિયા વગર બીજાણુજનકમાંથી સીધો જન્યુજનકનો વિકાસ
$C$. ઈન્ડ્યુસિયમ (Indusium)$III$. પર્ણોના મુગટ સાથેનું અશાખિત સ્તંભાકાર પ્રકાંડ
$D$. કોડેક્સ (Caudex)$IV$. ભ્રૂણમૂળનું રક્ષણાત્મક આવરણ
-$V$. સોરસ (sorus) ની રક્ષણાત્મક રચના

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo