નીચેનામાંથી કયો વિકલ્પ ભિન્નતાઓમાં ઘટાડો સૂચવે છે?

  • A
    પ્રજાતિથી જાતિ તરફ
  • B
    જાતિથી પ્રજાતિ તરફ
  • C
    પ્રજાતિથી કુળ તરફ
  • D
    કુળથી વર્ગ તરફ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ શ્રેણી જાતિની તુલનામાં લક્ષણોમાં વધારે સામાન્યતા ધરાવે છે?

નીચેનામાંથી કઈ વનસ્પતિ $Rosales$ શ્રેણી (order) માં આવે છે?

નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા નથી?
$(i)$ પ્રજાતિ (Genus) એ સંબંધિત જાતિઓનો સમૂહ છે જેમાં અન્ય પ્રજાતિઓની જાતિઓની તુલનામાં વધુ સમાન લક્ષણો હોય છે.
$(ii)$ $Solanum$,$Datura$ અને $Petunia$ જેવી ત્રણ અલગ અલગ પ્રજાતિઓને $Malvaceae$ કુળમાં મૂકવામાં આવી છે.
$(iii)$ વનસ્પતિઓના કિસ્સામાં,થોડા સમાન લક્ષણો ધરાવતા વર્ગોને ઉચ્ચ શ્રેણીમાં મૂકવામાં આવે છે જેને સમુદાય (phylum) કહેવાય છે.

વર્ગીકરણમાં $Class$ (વર્ગ) ને $.........$ અને $.........$ ની વચ્ચે મૂકવામાં આવે છે.

આપેલા વિકલ્પોમાંથી વનસ્પતિનું કુળ (family) ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo