આપેલ આકૃતિમાં વર્ગીકરણની કક્ષાઓને એવી રીતે ગોઠવો કે જેથી $W$ થી $Z$ તરફ જતાં સજીવોની સંખ્યામાં ઘટાડો થાય.

  • A
    $W =$ વર્ગ,$X =$ ગોત્ર,$Y =$ કુળ,$Z =$ પ્રજાતિ
  • B
    $W =$ કુળ,$Y =$ ગોત્ર,$Z =$ પ્રજાતિ,$X =$ વર્ગ
  • C
    $X =$ વર્ગ,$Y =$ ગોત્ર,$Z =$ પ્રજાતિ,$W =$ કુળ
  • D
    $Z =$ કુળ,$Y =$ ગોત્ર,$X =$ ગોત્ર,$W =$ વર્ગ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા નથી?
$(i)$ પ્રજનન એટલે પિતૃઓથી ભિન્ન લક્ષણો ધરાવતી સંતતિનું નિર્માણ.
$(ii)$ ફૂગ,તંતુમય લીલ,અને મોસના પ્રતંતુ (protonema) બધા કલિકાસર્જન દ્વારા ગુણન પામે છે.
$(iii)$ ખચ્ચર,વંધ્ય કામદાર મધમાખી જેવા ઘણા સજીવો પ્રજનન કરતા નથી.
$(iv)$ પ્રજનન એ સજીવોનું સર્વસમાવેશક લક્ષણ નથી.

કોલમ $X$ અને કોલમ $Y$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ લિનિયસ$(P)$ નૂતન વર્ગીકરણ પદ્ધતિ આપનાર
$(2)$ હક્સલી$(Q)$ નૈસર્ગિક પસંદગીના સિદ્ધાંતના પ્રણેતા
$(3)$ ડાર્વિન$(R)$ વર્ગીકરણ વિદ્યાના પિતા
$(4)$ વ્હીટેકર$(S)$ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપનાર

નીચેનામાંથી કયા સજીવોના વિશિષ્ટ લક્ષણો છે?

કોલમ-$I$ માં આપેલી બાબતોને કોલમ-$II$ સાથે જોડો:
| કોલમ-$I$ (વિષય) | કોલમ-$II$ (વિજ્ઞાન) |
| :--- | :--- |
| $(a)$ પેશી | $(i)$ પરિસ્થિતિ વિદ્યા |
| $(b)$ પરમાણુઓ | (ii) જીવવિજ્ઞાન |
| $(c)$ જાતિ | (iii) ભૌતિકશાસ્ત્ર |
| $(d)$ સજીવો | (iv) કોષવિજ્ઞાન |

આપેલ આકૃતિમાં '$X$' અને '$Y$' શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo