કોલમ $X$ અને કોલમ $Y$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ લિનિયસ$(P)$ નૂતન વર્ગીકરણ પદ્ધતિ આપનાર
$(2)$ હક્સલી$(Q)$ નૈસર્ગિક પસંદગીના સિદ્ધાંતના પ્રણેતા
$(3)$ ડાર્વિન$(R)$ વર્ગીકરણ વિદ્યાના પિતા
$(4)$ વ્હીટેકર$(S)$ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપનાર

  • A
    $(1-R), (2-P), (3-S), (4-Q)$
  • B
    $(1-P), (2-Q), (3-S), (4-R)$
  • C
    $(1-S), (2-P), (3-Q), (4-R)$
  • D
    $(1-R), (2-P), (3-Q), (4-S)$

Explore More

Similar Questions

આપેલ કોલમમાં,કોલમ $I$ માં શબ્દો છે અને કોલમ $II$ માં તેનું વર્ણન છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડ પસંદ કરો.
કોલમ $I$કોલમ $II$
$A$. વૃદ્ધિ$I$. સંતતિનું નિર્માણ
$B$. પ્રજનન$II$. એક કે તેથી વધુ કોષોનું બનેલું
$C$. ચયાપચય$III$. દળમાં વધારો અને સંખ્યામાં વધારો
$D$. કોષીય આયોજન$IV$. તમામ રાસાયણિક પ્રતિક્રિયાઓનો સરવાળો

વર્ગીકરણ વિદ્યા (Taxonomy) નો અભ્યાસ શા માટે કરવામાં આવે છે?

નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) ખોટું/ખોટા છે?
$(i)$ વર્ગીકરણ સજીવોને પ્રમાણિત નામ આપે છે જે અનન્ય અને સાર્વત્રિક હોય છે.
$(ii)$ વર્ગીકરણ વિદ્યા (Taxonomy) એ વર્ગીકરણની પ્રક્રિયા છે.
$(iii)$ બે ઘટકો (દ્વિનામી નામકરણ) સાથે નામકરણની પદ્ધતિ કેરોલસ લિનિયસ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવી હતી.
$(iv)$ પ્રાણીશાસ્ત્રીય નામો ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂઓલોજિકલ નોમેન્ક્લેચર $(ICZN)$ પર આધારિત છે.

નીચેનામાંથી કયા સજીવોના વિશિષ્ટ લક્ષણો છે?

નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?
$(i)$ વર્ગીકરણ એ સજીવોને પ્રમાણિત નામ આપવાની પ્રક્રિયા છે જેથી એક ચોક્કસ સજીવ સમગ્ર વિશ્વમાં એક જ નામથી ઓળખાય.
$(ii)$ વર્ગીકરણ વિદ્યા (Taxonomy) એ સજીવનું સાચું વર્ણન અને તેના વૈજ્ઞાનિક નામ દ્વારા તેની ઓળખ છે.
$(iii)$ બે ઘટકો (દ્વિનામી નામકરણ) સાથે નામકરણની પદ્ધતિ કેરોલસ લિનિયસ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવી હતી.
$(iv)$ પ્રાણીશાસ્ત્રીય નામો ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેન્ક્લેચર $(ICZN)$ પર આધારિત છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo