આપેલ આકૃતિમાં $P$ અને $Q$ તરીકે નિર્દેશિત ભાગ શું દર્શાવે છે?

  • A
    સજીવ,જીવરસાયણ
  • B
    દ્રશ્ય,જીવરસાયણ
  • C
    અણુઓ,જીવરસાયણ
  • D
    કોષ,કોષવિજ્ઞાન

Explore More

Similar Questions

નીચેની કોલમ યોગ્ય રીતે જોડો:
કોલમ-$I$ (પ્રજાતિ)કોલમ-$II$ (કુળ)
$i$. $Zea$$a$. $Blattidae$
$ii$. $Helianthus$$b$. $Poaceae$
$iii$. $Pheretima$$c$. $Asteraceae$
$iv$. $Periplaneta$$d$. $Megascolecidae$

નીચે આપેલ યોગ્ય જોડકાં જોડો:
$(A)$ વૃદ્ધિ$(i)$ દરેક જાતિના સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે
$(B)$ વિકાસ$(ii)$ નવો સજીવ મૂળ પિતૃઓના લક્ષણોથી અલગ થાય છે અને નવી જાતિ સર્જે છે
$(C)$ મૃત્યુ$(iii)$ સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરે છે
$(D)$ અનુકૂલન$(iv)$ સજીવો પર્યાવરણ સાથે તાદામ્ય સાધવા માટે તેમની શરીરરચના,કાર્યપદ્ધતિ કે વર્તનમાં ફેરફાર કરે છે
$(E)$ ભિન્નતા$(v)$ ફલિતાંડના કોષો તેમના વિશિષ્ટ કાર્યોને અનુલક્ષીને પરિવર્તનો પામે છે
$(vi)$ મહાઅણુઓ વડે પટલો અને પટલમય અંગીકાઓનું આયોજન થાય છે

કોલમ-$I$ માં આપેલા વૈજ્ઞાનિકોને કોલમ-$II$ માં તેમના ફાળા સાથે જોડો:
કોલમ-$I$ (વૈજ્ઞાનિક)કોલમ-$II$ (ફાળો)
$(a)$ કેરોલસ લિનિયસ$(i)$ નૂતન વર્ગીકરણ (New Systematics)
$(b)$ જુલિયન હકસલી$(ii)$ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ
$(c)$ વ્હીટેકર$(iii)$ વનસ્પતિ વર્ગીકરણના ગ્રંથો
$(d)$ બેન્થામ અને હૂકર$(iv)$ દ્વિનામી નામકરણ પદ્ધતિ

કોલમ $X$ અને કોલમ $Y$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ વસતી$(P)$ ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓનો સમૂહ
$(2)$ વિભેદન$(T)$ ગર્ભીય કોષોમાં તેમના વિશિષ્ટ કાર્યોને અનુલક્ષીને થતું પરિવર્તન
$(3)$ કુળ$(P)$ ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓનો સમૂહ
$(4)$ વૃદ્ધિ$(Q)$ ચયાપચયની ફલશ્રુતિ
$(5)$ સ્થિતિશક્તિ$(R)$ કોઈ પણ તંત્રના કાર્ય માટે પ્રાપ્ત ઉર્જા

વર્ગીકરણ વિદ્યા (Taxonomy) ના વિદ્યાર્થીમાં શું ન હોવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo