નીચેનામાંથી કયું સ્થળ વિદ્યાર્થીઓને વર્ગીકરણીય સંશોધન કરવા માટે સુવિધા પૂરી પાડે છે?

  • A
    વનસ્પતિ ઉદ્યાન
  • B
    વનસ્પતિ સંગ્રહાલય (હર્બેરિયમ)
  • C
    જનીન બેંક
  • D
    મ્યુઝિયમ

Explore More

Similar Questions

જૂનાગઢમાં આવેલ પ્રાણીઉદ્યાનનું નામ ...... છે.

મુંબઈમાં આવેલા પ્રાણીઉદ્યાનનું નામ જણાવો.

વનસ્પતિઉદ્યાનમાં સભ્યો દ્વારા કઈ સમજ અપૂરતી છે?

$S$ વિધાન: કીટકોને પકડી,મારીને પિન દ્વારા કીટબૉક્સમાં સંગ્રહિત કરવામાં આવે છે.
$R$ કારણ: પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ જેવા મોટા પ્રાણીઓને સામાન્ય રીતે સ્ટફિંગ (ભરણ) પદ્ધતિ દ્વારા જાળવવામાં આવે છે.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.

પ્રાણીઉદ્યાન (Zoological parks) શાની જાણકારી માટેના કેન્દ્ર તરીકે કાર્ય કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo