વનસ્પતિ ઉદ્યાન (Botanical Garden) માટે કયું વિધાન સાચું છે?

  • A
    વિશ્વના વિવિધ ભાગોમાંથી લાવવામાં આવેલ વૃક્ષો,ક્ષુપ,આરોહી અને છોડ જેવી જીવંત વનસ્પતિઓનો વૈજ્ઞાનિક હેતુ માટેનો સંગ્રહ.
  • B
    વિવિધ સ્થળોએથી એકત્રિત કરેલા સૂકા વનસ્પતિ નમૂનાઓનું સંગ્રહસ્થાન.
  • C
    એવું સ્થળ જ્યાં અભ્યાસ અને સંદર્ભ માટે વનસ્પતિના નમૂનાઓ એકત્રિત કરવામાં આવે છે.
  • D
    એવું સ્થળ જ્યાં વિવિધ પ્રકારના જીવંત પ્રાણીઓને પ્રદર્શન માટે બંધનાવસ્થામાં રાખવામાં આવે છે.

Explore More

Similar Questions

$X$ અને $Y$ માટે સાચી જોડ પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ બ્લોટિંગ પેપર$(M)$ સુકવેલા નમૂનાઓની જાળવણી માટે
$(2)$ વિષાકતન (Poisoning)$(N)$ નમૂનાના પરીક્ષણ માટે
$(3)$ હર્બેરીયમ શીટ$(O)$ વનસ્પતિ સુકાવવા માટે
$(4)$ ફ્યુમીગેશન$(P)$ નમૂનાના આરોપણ (Mounting) માટે

ઝુલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા $(ZSI)$ ના મ્યુઝિયમ ક્યાં આવેલા છે?

નીચેનામાંથી કયું વિશ્વનું સુપ્રસિદ્ધ વનસ્પતિ ઉદ્યાન (Botanical Garden) છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$(a)$ સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ $(i)$ સાસણગીર
$(b)$ લોઇડ બોટનિકલ ગાર્ડન $(ii)$ મ્યુઝિયમ
$(c)$ સફારી પાર્ક $(iii)$ કોલકાતા
$(d)$ ઇથનો ગેલેરી $(iv)$ દાર્જિલિંગ
$(v)$ દેહરાદૂન

કોલમ $X$ અને કોલમ $Y$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ વનસ્પતિ ઉદ્યાન$(P)$ આધુનિક વર્ગીકરણ પદ્ધતિ તૈયાર કરવાની ચાવી
$(2)$ હર્બેરિયમ (વનસ્પતિ સંગ્રહાલય)$(Q)$ બચાવેલ પ્રાણીઓના પુનઃવસન તેમજ સારસંભાળ અંગે માહિતી પૂરી પાડે છે
$(3)$ મ્યુઝિયમ (સંગ્રહાલય)$(R)$ જીવંત વનસ્પતિઓનો વૈજ્ઞાનિક ઢબે યોજનાબદ્ધ સંગ્રહ
$(4)$ પ્રાણી ઉદ્યાન$(S)$ જૈવિક વિવિધતા અને તેના સાંસ્કૃતિક વારસાને જાળવવાનો હેતુ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo