નમૂનાઓને બરણીમાં સાચવવા માટે કયા દ્રાવણનો ઉપયોગ થાય છે?

  • A
    સંગ્રાહક દ્રાવણ (Preservative solution)
  • B
    અભિરંજક દ્રાવણ (Staining solution)
  • C
    વિશિષ્ટ રસાયણ (Specific chemical)
  • D
    ઉત્સેચક (Enzyme)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું મ્યુઝિયમનો હેતુ દર્શાવે છે?

નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય રીતે જોડાયેલી છે?

નીચેનામાંથી કયું વનસ્પતિઉદ્યાનનું મહત્વ વધવાનું કારણ નથી?

નાશપ્રાય: અને જૂજ પ્રમાણમાં મળી આવતી વનસ્પતિઓનું સંરક્ષણ ક્યાં કરવામાં આવે છે?

સાચી જોડ પસંદ કરો.
સ્તંભ $I$સ્તંભ $II$
$A$. બહિઃસ્થાન (Ex-situ) સંરક્ષણ$I$. સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ
$B$. ઝડપી સંદર્ભ પદ્ધતિ$II$. સંગ્રહાલય (Museum)
$C$. સંગ્રહિત વનસ્પતિઓ અને પ્રાણીઓ$III$. વનસ્પતિજાત (Flora)
$D$. કોઈ ચોક્કસ વિસ્તારમાં વનસ્પતિઓના નિવાસસ્થાન અને વિતરણનો અહેવાલ$IV$. રોયલ બોટનિકલ ગાર્ડન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo