વનસ્પતિ ઉદ્યાનનું મહત્ત્વ શાના લીધે વધતું જાય છે?

  • A
    વનસ્પતિઓની જનીનિક વિવિધતાઓની જાળવણીથી
  • B
    અલ્પ પ્રમાણમાં મળી આવતી અને નાશપ્રાયઃ વનસ્પતિઓના સંરક્ષણથી
  • C
    વિવિધ આકર્ષક વનસ્પતિઓને લીધે
  • D
    $A$ અને $B$ બંને

Explore More

Similar Questions

હર્બેરિયમ (વનસ્પતિ સંગ્રહાલય) માં વનસ્પતિ નમૂનાઓને ફૂગ,કીટકો અને ભેજ સામે રક્ષણ આપવા માટે નીચેનામાંથી કઈ ગોળીઓ મૂકવામાં આવે છે?

ભારતમાં સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ ક્યાં આવેલું છે?

વર્ગીકરણ વિદ્યાકીય સાધનો (Taxonomical aids) એટલે શું?

નીચેનામાંથી શું વર્ગીકરણીય આંતરસંબંધો પૂરા પાડી શકે છે?

વનસ્પતિઉદ્યાનોનો ઉપયોગ કયા ક્ષેત્રની માહિતી મેળવવા માટે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo