વિવિધ સ્થળોએથી એકત્રિત કરેલા વનસ્પતિ-નમૂનાઓ કે જેમને સૂકવીને,દબાવીને અને કાગળની શીટ્સ પર સાચવવામાં આવે છે,તેને શું કહેવાય છે?

  • A
    પ્રાણી-સંગ્રહાલય
  • B
    વનસ્પતિ-સંગ્રહાલય (હર્બેરિયમ)
  • C
    વનસ્પતિ-ઉદ્યાન
  • D
    મ્યુઝિયમ

Explore More

Similar Questions

લૅન્ડસ્કેપ ગાર્ડનિંગ (ભૂદ્રશ્ય બગીચા) વિશેની સમજ કોના દ્વારા પૂરી પાડી શકાય છે?

વનસ્પતિઉદ્યાનમાં વનસ્પતિઓને તેમના કુળ,પ્રજાતિ અને નિવાસસ્થાન સાથે લેબલ કરવામાં આવે છે. આ લેબલિંગનો મુખ્ય હેતુ શું છે?

હૈદરાબાદમાં આવેલા પ્રાણીઉદ્યાનનું નામ જણાવો.

વનસ્પતિઉદ્યાનનું મહત્ત્વ આ વનસ્પતિઓના સંરક્ષણને લીધે વધતું જાય છે.

સજીવોના વર્ગીકરણવિદ્યાનો અભ્યાસ નીચેનામાંથી કોની મુલાકાત દ્વારા સરળ બનાવી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo