શુદ્ધ પદાર્થ માટે,જો $T_B$ ગલનબિંદુ હોય અને $T_A$ ઠારબિંદુ હોય,તો એન્ટ્રોપીમાં થતા ફેરફાર $(\Delta S)$ અને તાપમાન $(T)$ વચ્ચેનો સંબંધ કયો આલેખ યોગ્ય રીતે દર્શાવે છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

$25 \, ^oC$ તાપમાને $1 \, \text{mole}$ આદર્શ વાયુના $10 \, L$ થી $20 \, L$ કદ સુધીના પ્રતિવર્તી પ્રસરણ માટે $erg$ માં થતું કાર્ય કેટલું હશે?

પ્રક્રિયા $X_2O_{4(g)} \to 2XO_{2(g)}$ માટે,$300 \, K$ તાપમાને $\Delta U = 2.1 \, kcal$ અને $\Delta S = 20 \, cal \, K^{-1}$ આપેલ છે. $\Delta G$ નું મૂલ્ય $kcal$ માં શોધો.

$100 ^oC$ અને $1 \text{atm}$ દબાણે $H_2O_{(l)} \rightleftharpoons H_2O_{(g)}$ પ્રક્રિયા માટે નીચેનામાંથી શું સાચું છે?

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$: પ્રક્રિયા $Cr_2O_3 + 2 Al \rightarrow Al_2O_3 + 2 Cr$ $(\Delta G^{\ominus} = -421 \ kJ)$ ઉષ્માગતિશાસ્ત્રની દ્રષ્ટિએ શક્ય છે.
વિધાન $II$: ઉપરની પ્રક્રિયા ઓરડાના તાપમાને થાય છે.
સાચો જવાબ છે

પ્રક્રિયા $X_2O_{4(l)} \to 2XO_{2(g)}$ માટે,$300 \ K$ તાપમાને $\Delta U = 2.1 \ kcal$ અને $\Delta S = 20 \ cal \ K^{-1}$ છે. તો $\Delta G$ નું મૂલ્ય $kcal$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo