પાણીની બાષ્પાયન એન્થાલ્પી $186.5 \, kJ \, mol^{-1}$ છે. તો તેના બાષ્પાયનની એન્ટ્રોપી $kJ \, K^{-1} \, mol^{-1}$ માં કેટલી થશે?

  • A
    $0.5$
  • B
    $1.0$
  • C
    $1.5$
  • D
    $2.0$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં એન્ટ્રોપી ઘટે છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓ માટે એન્ટ્રોપી ફેરફાર $(\Delta S)$ ઋણ હોય છે?
$I)$ ડ્રાય આઈસનું ઉર્ધ્વપાતન
$II)$ પાણીનું ઠરવું
$III)$ દ્રાવ્ય પદાર્થનું સ્ફટિકીકરણ
$IV)$ રોકેટ બળતણનું દહન

નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે એન્ટ્રોપી ફેરફાર ધન (positive) છે?

એન્ટ્રોપી $(S)$ ને થર્મોડાયનેમિક પેરામીટર તરીકે ગણતા,કોઈપણ પ્રક્રિયાની સ્વયંભૂતા માટેનો માપદંડ શું છે?

એન્ટ્રોપી (Entropy) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo