એન્ટ્રોપી $(S)$ ને થર્મોડાયનેમિક પેરામીટર તરીકે ગણતા,કોઈપણ પ્રક્રિયાની સ્વયંભૂતા માટેનો માપદંડ શું છે?

  • A
    માત્ર $\Delta S_{system} > 0$
  • B
    માત્ર $\Delta S_{surroundings} > 0$
  • C
    $\Delta S_{system} + \Delta S_{surroundings} > 0$
  • D
    $\Delta S_{system} - \Delta S_{surroundings} > 0$

Explore More

Similar Questions

કોઈ પ્રક્રિયા સ્વયંભૂ (spontaneous) હોવા માટે,તંત્ર અને તેના આસપાસના કુલ એન્ટ્રોપી ફેરફાર $ \Delta S_{total} > 0 $ હોવો જોઈએ. આ સ્થિતિ કયા પ્રકારની પ્રક્રિયાની લાક્ષણિકતા છે?

$18 \ g$ બરફનું $0 \ ^\circ C$ અને $1 \ atm$ દબાણે પાણીમાં રૂપાંતર થાય છે. $H_2O_{(s)}$ અને $H_2O_{(l)}$ ની એન્ટ્રોપી અનુક્રમે $38.2$ અને $60 \ J/mol \ K$ છે. આ રૂપાંતર માટે એન્થાલ્પી ફેરફાર ..... $J/mol$ છે.

અપરિવર્તનીય (irreversible) પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

તે પ્રક્રિયા/ઘટના ઓળખો જેમાં એન્ટ્રોપી વધે છે.

$T = 100^{\circ} C$ અને $1 \ atm$ દબાણે $H_2O(\ell) \rightarrow H_2O_{(g)}$ પ્રક્રિયા માટે,સાચો વિકલ્પ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo