જો $\Delta H$ એ એન્થાલ્પીમાં થતો ફેરફાર હોય,$\Delta U$ એ આંતરિક ઉર્જામાં થતો ફેરફાર હોય,$N_P$ એ નિપજોના મોલની સંખ્યા હોય અને $N_r$ એ પ્રક્રિયકોના મોલની સંખ્યા હોય,તો વાયુરૂપ પ્રક્રિયા માટે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    $\Delta H > \Delta U$ હંમેશા
  • B
    $\Delta H < \Delta U$ જ્યારે $N_P > N_r$
  • C
    $\Delta H < \Delta U$ જ્યારે $N_P < N_r$
  • D
    $\Delta H > \Delta U$ જ્યારે $N_P > N_r$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પ્રતિવર્તી પ્રક્રિયા (reversible process) નું લક્ષણ નથી?

નીચેનામાંથી કઈ પ્રણાલી 'આઈસોલેટેડ' (અલગ) પ્રણાલી છે?

એક મોલ આદર્શ વાયુ માટે $C_{P}$ અને $C_{V}$ વચ્ચેના સંબંધ માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

$300 \ K$ તાપમાને $100 \ kPa$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ $2 \ mol$ આદર્શ વાયુનું $1 \ m^3$ થી $10 \ dm^3$ કદ સુધી સંકોચન કરવામાં આવે ત્યારે થતું કાર્ય ગણો.

$25^{\circ} C$ તાપમાને $2$ મોલ આદર્શ વાયુને $1.0 \ bar$ થી $10.0 \ bar$ સુધી સમતાપી અને પ્રતિવર્તી રીતે સંકોચવામાં આવે ત્યારે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo