પારાની ઘનતા $13.6 \, g/cm^3$ છે. $1 \, L$ પારાનું દળ શોધો. ($, g$ માં)

  • A
    $10600$
  • B
    $13400$
  • C
    $13600$
  • D
    $18500$

Explore More

Similar Questions

નીચેનામાં કેટલા સાર્થક અંકો (significant figures) રહેલા છે?
$(i)$ $0.0025$ $(ii)$ $208$ $(iii)$ $5005$ $(iv)$ $126,000$ $(v)$ $500.0$ $(vi)$ $2.0034$

સંખ્યાઓ $17.0145$ અને $21.0235$ ને દશાંશ ચિહ્ન પછીના ત્રણ અંકો સુધી રાઉન્ડ ઓફ કરવામાં આવી હતી. પરિણામી સંખ્યાઓ અનુક્રમે કઈ છે?

માપનની જુદી-જુદી વપરાતી પદ્ધતિઓના નામ જણાવો.

દ્રાવણની ઘનતા $2.15 \ g \ mL^{-1}$ છે,તો $2.5 \ mL$ દ્રાવણનું દળ યોગ્ય સાર્થક અંકોમાં $........ \ g$ થશે.

સાર્થક અંકો (Significant figures) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo