ધાતુ ક્લોરાઈડની બાષ્પઘનતા $77$ છે. જો ધાતુનો તુલ્યભાર $3$ હોય,તો તેનો પરમાણુભાર કેટલો થાય?

  • A
    $3$
  • B
    $6$
  • C
    $9$
  • D
    $12$

Explore More

Similar Questions

તત્વ $X$ નો તુલ્યભાર $9$ છે. જો તેના ક્લોરાઈડ ક્ષારની બાષ્પઘનતા $66.75$ હોય,તો તત્વ $X$ ની સંયોજકતા શોધો.

નીચેની પ્રક્રિયામાં $H_3PO_4$ નું તુલ્ય વજન કેટલું છે? $H_3PO_4 + Ca(OH)_2 \to CaHPO_4 + 2H_2O$

ઘણા પરમાણુઓના પરમાણ્વીય દળ પૂર્ણાંક હોતા નથી કારણ કે

એસિડિક માધ્યમમાં $K_2Cr_2O_7$ નું તુલ્ય વજન કેટલું છે?

ક્લોરિનના બે સમસ્થાનિકો $^{37}Cl$ અને $^{35}Cl$ છે, જેની ટકાવારી પ્રમાણ અનુક્રમે $25\%$ અને $75\%$ છે. ક્લોરિનનું સરેરાશ પરમાણ્વીય દળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo