ધાતુના બે ઓક્સાઈડમાં અનુક્રમે $50\%$ અને $40\%$ ધાતુ છે. પ્રથમ ઓક્સાઈડનું સૂત્ર $MO$ છે. બીજા ઓક્સાઈડનું સૂત્ર શું હશે?

  • A
    $MO_2$
  • B
    $M_2O_3$
  • C
    $M_2O$
  • D
    $M_2O_5$

Explore More

Similar Questions

$C$,$H$ અને $O$ ધરાવતા $0.30 \ g$ કાર્બનિક સંયોજનના દહનથી $0.44 \ g \ CO_2$ અને $0.18 \ g \ H_2O$ મળે છે. જો સંયોજનના $1 \ mol$ નું વજન $60 \ g$ હોય,તો સંયોજનનું આણ્વીય સૂત્ર શું હશે?

કાર્બન અને હાઈડ્રોજન ધરાવતા કાર્બનિક પદાર્થનું પ્રમાણસૂચક સૂત્ર $CH_2$ છે. સમાન તાપમાન અને દબાણે $1 \, L$ કાર્બનિક વાયુનું દળ એ $1 \, L$ $N_2$ વાયુના દળ જેટલું છે. તો આ કાર્બનિક વાયુનું આણ્વીય સૂત્ર શું હશે?

$0.24 \ g$ કાર્બનિક સંયોજનના સંપૂર્ણ દહનથી $0.22 \ g$ $CO_2$ મળે છે. જો તેમાં $1.66 \%$ હાઇડ્રોજન હોય,તો $C$ અને $O$ ની ટકાવારી કેટલી હશે?

ફેરિક સલ્ફેટનું સૂત્ર શું છે?

એક કાર્બનિક સંયોજનમાં $42.1 \%$ કાર્બન,$6.4 \%$ હાઇડ્રોજન અને બાકીનો ભાગ ઓક્સિજન છે. જો તેનું આણ્વીય દળ $342$ હોય,તો તેનું આણ્વીય સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo