$n^{th}$ ક્રમની પ્રક્રિયા માટે વેગ નિયમ $\frac{dx}{dt} = K[A]^n$ છે. તો લોગેરીધમ આલેખ પરથી કયું પદ મેળવી શકાય?

  • A
    પ્રક્રિયાનો ક્રમ
  • B
    $K$ (વેગ અચળાંક)
  • C
    પ્રક્રિયાનો ક્રમ અને $K$ (વેગ અચળાંક) બંને
  • D
    એકપણ નહીં

Explore More

Similar Questions

પ્રક્રિયા $A + B \to C$ નો પ્રક્રિયા ક્રમ શું છે?
અવલોકન $[A] \ (mol \ L^{-1})$ $[B] \ (mol \ L^{-1})$ દર $(mol \ L^{-1} \ sec^{-1})$
$1$ $0.1$ $0.1$ $2 \times 10^{-3}$
$2$ $0.4$ $0.1$ $3.2 \times 10^{-3}$
$3$ $0.1$ $0.2$ $8 \times 10^{-3}$

Difficult
View Solution

$n$ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ-આયુષ્ય સમય $(t_{1/2})$ અને પ્રારંભિક સાંદ્રતા $([R]_0)$ વચ્ચેનો સંબંધ શું છે?

પ્રક્રિયા $A + 2B \to C$ માટે,વેગ સમીકરણ $\text{Rate} = K[A][B]$ છે. જો $A$ ની સાંદ્રતા અચળ રાખવામાં આવે અને $B$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે,તો પ્રક્રિયાના વેગ પર શું અસર થશે?

હાઇડ્રોજન અને આયોડિન મોનોક્લોરાઇડની પ્રક્રિયા નીચે મુજબ છે:
$H_{2(g)} + 2ICl_{(g)} \rightarrow 2HCl_{(g)} + I_{2(g)}$
આ પ્રક્રિયા $H_{2(g)}$ અને $ICl_{(g)}$ ના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે. નીચે મુજબની ક્રિયાવિધિઓ સૂચવવામાં આવી હતી:
ક્રિયાવિધિ $A$ :
$H_{2(g)} + 2ICl_{(g)} \rightarrow 2HCl_{(g)} + I_{2(g)}$
ક્રિયાવિધિ $B$ :
$H_{2(g)} + ICl_{(g)} \rightarrow HCl_{(g)} + HI_{(g)}$ ; (ધીમી)
$HI_{(g)} + ICl_{(g)} \rightarrow HCl_{(g)} + I_{2(g)}$ ; (ઝડપી)
ઉપરની કઈ ક્રિયાવિધિ પ્રક્રિયા વિશેની આપેલી માહિતી સાથે સુસંગત છે?

પ્રક્રિયા $P + Q \longrightarrow R + S$ માં,$P$ ની $75 \%$ પ્રક્રિયા માટે લાગતો સમય એ $P$ ની $50 \%$ પ્રક્રિયા માટે લાગતા સમય કરતા બમણો છે. $Q$ ની સાંદ્રતા પ્રક્રિયાના સમય સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. પ્રક્રિયાનો કુલ ક્રમ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo