એક ધાતુનો પરમાણુભાર $27$ છે અને તેનો તુલ્યભાર $9$ છે. તેના ક્લોરાઈડનું સૂત્ર શું હશે?

  • A
    $MCl$
  • B
    $MCl_2$
  • C
    $MCl_3$
  • D
    કોઈ નહીં

Explore More

Similar Questions

ઓક્સિજનના એક અણુનું દળ અનુક્રમે $amu$ અને $gram$ માં કેટલું થાય?

$X_2Y$ અને $X_2Y_3$ ના તુલ્ય ભાર અનુક્રમે $38$ અને $18$ છે. $X$ અને $Y$ ના પરમાણ્વીય દળ શોધો:-

જો $A$,$E$,$M$ અને $n$ અનુક્રમે તત્વનો પરમાણુ ભાર,તુલ્યભાર,અણુભાર અને સંયોજકતા દર્શાવતા હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

એક ટ્રાયબેઝિક એસિડનું આણ્વીય વજન $W$ છે. તેનું તુલ્ય વજન કેટલું થાય?

ધાતુ ક્લોરાઈડની બાષ્પઘનતા $77$ છે. જો ધાતુનો તુલ્યભાર $3$ હોય,તો તેનો પરમાણુભાર કેટલો થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo