જ્યારે ${CO_2}_{(g)}$ ને ગરમ કોલસા પરથી પસાર કરવામાં આવે છે,ત્યારે તેનું ${CO}_{(g)}$ માં રિડક્શન થાય છે. જ્યારે $0.5 \, L$ ${CO_2}_{(g)}$ ને ગરમ કોલસા પરથી પસાર કરવામાં આવે છે,ત્યારે વાયુનું કુલ કદ $STP$ એ $700 \, mL$ જેટલું વધે છે. તો વાયુમય મિશ્રણનું બંધારણ શું હશે?

  • A
    $CO_2 = 200 \, mL; CO = 500 \, mL$
  • B
    $CO_2 = 350 \, mL; CO = 350 \, mL$
  • C
    $CO_2 = 0.0 \, mL; CO = 700 \, mL$
  • D
    $CO_2 = 300 \, mL; CO = 400 \, mL$

Explore More

Similar Questions

$1.98 \ g$ $BaCl_2$ માં ક્લોરીન પરમાણુઓની સંખ્યા ..... છે. ($Ba$ નો પરમાણુભાર $= 127$,$Cl = 35.5$)

$16 \ g$ મિથેનના દહનથી ઉત્પન્ન થતા પાણી $(g)$ નો જથ્થો ગણો. ($g$ માં)

$0.6 \ g$ યુરિયા $(NH_{2}CONH_{2})$ ની સોડિયમ હાઇડ્રોક્સાઇડ $(NaOH)$ સાથેની જથ્થાત્મક પ્રક્રિયાથી મુક્ત થતા એમોનિયા $(NH_{3})$ ને કોના દ્વારા તટસ્થ કરી શકાય છે?

$100 \ mL$ ડેસિમোলার $NaOH$ દ્રાવણ બનાવવા માટે જરૂરી $NaOH$ નું દળ .............. $g$ છે.

Difficult
View Solution

$20 \ mL$ ના $1 \ M \ Cd(NO_3)_2$ અને $0.5 \ M \ CuSO_4$ ના દ્રાવણમાંથી ધાતુ આયનોને અવક્ષેપિત કરવા માટે જરૂરી $H_2S$ ના મોલર જથ્થાનો ગુણોત્તર કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo