હાઈડ્રોજન પેરોક્સાઇડ અને પાણીમાં અનુક્રમે $5.93\%$ અને $11.2\%$ હાઈડ્રોજન હોય છે. આ માહિતી કયા નિયમનું નિરૂપણ કરે છે?

  • A
    ગુણક પ્રમાણનો નિયમ
  • B
    નિશ્ચિત પ્રમાણનો નિયમ
  • C
    વ્યસ્ત પ્રમાણનો નિયમ
  • D
    દ્રવ્ય સંરક્ષણનો નિયમ

Explore More

Similar Questions

$\text{Dalton}$ ના પરમાણુ સિદ્ધાંત મુજબ પાણી માટે વપરાતી સંજ્ઞા ઓળખો?

જ્યારે કદ દર્શાવવામાં આવે,ત્યારે નિશ્ચિત પ્રમાણનો નિયમ શું સૂચવે છે?

ઝિંક સલ્ફેટના સ્ફટિકોમાં $22.65\%$ ઝિંક અને $43.9\%$ પાણી હોય છે. જો તે નિશ્ચિત પ્રમાણના નિયમનું પાલન કરે,તો $20 \, g$ સ્ફટિક મેળવવા માટે કેટલા ગ્રામ $Zn$ ની જરૂર પડે?

$0.32 \ g$ સલ્ફરને હવામાં સળગાવતા,$N.T.P$ એ $224 \ mL$ $SO_2$ મળે છે. બીજા પ્રયોગમાં,$50\%$ સલ્ફર ધરાવતા સંયોજનના વિઘટન દ્વારા $SO_2$ બને છે. આપેલ માહિતીના પરિણામો ...... ના નિયમનું પાલન કરે છે.

Difficult
View Solution

$n \ g$ પદાર્થ $X$ એ $m \ g$ પદાર્થ $Y$ સાથે પ્રક્રિયા કરીને $p \ g$ પદાર્થ $R$ અને $q \ g$ પદાર્થ $S$ બનાવે છે. આ પ્રક્રિયાને $X + Y \rightarrow R + S$ તરીકે દર્શાવી શકાય છે. પ્રક્રિયકો અને નીપજોના જથ્થા વચ્ચે સ્થાપિત કરી શકાય તેવો સંબંધ કયો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo