જો $1 \, mL$ પાણીમાં $20$ ટીપાં હોય,તો $1$ ટીપાં પાણીમાં રહેલા અણુઓની સંખ્યા કેટલી થાય?

  • A
    $6.023 \times 10^{23}$ અણુઓ
  • B
    $1.376 \times 10^{26}$ અણુઓ
  • C
    $1.667 \times 10^{21}$ અણુઓ
  • D
    $1.673 \times 10^{21}$ અણુઓ

Explore More

Similar Questions

$4.2 \ g$ $N_3^-$ આયનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા ............. $N_A$ છે ($N_A$ એ એવોગેડ્રો આંક છે).

$STP$ પર $5.6 \ cm^{3}$ એમોનિયા વાયુમાં રહેલા મોલની સંખ્યા અને કુલ પરમાણુઓની સંખ્યા અનુક્રમે કેટલી છે?

એક ગ્રામ હાઇડ્રોજનમાં કેટલા અણુઓ હાજર હોય છે? (મૂલ્ય $\times 10^{23}$)

નીચેનામાંથી શામાં અણુઓની સંખ્યા સૌથી ઓછી હશે?

પાણીના અણુઓની સંખ્યા શેમાં મહત્તમ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo