નાઇટ્રેટની પરખ રીંગ કસોટી દ્વારા કરવામાં આવે છે. આ રીંગનો કથ્થાઇ રંગ કોના કારણે હોય છે?

  • A
    ફેરસ નાઇટ્રાઇટ
  • B
    $[Fe(H_2O)_5(NO)]^{2+}$
  • C
    $FeSO_4 \cdot NO_2$
  • D
    ફેરસ નાઇટ્રેટ

Explore More

Similar Questions

કોપર ક્લોરાઈડના દ્રાવણમાં વધારાનું એમોનિયમ હાઈડ્રોક્સાઈડ ઉમેરતા:

નીચેનામાંથી કયો સંકીર્ણ સૌથી વધુ સ્થાયી છે?

$HgCl_2$ એ સહસંયોજક સંયોજન છે,જે પાણીમાં અલ્પ દ્રાવ્ય છે. ક્લોરાઈડ આયનો ઉમેરવાથી તેની દ્રાવ્યતા વધે છે,તેનું કારણ શું છે?

એમોનિયાયુક્ત દ્રાવણમાં કોપર આયનો $[Cu(NH_3)_4]^{2+}$ સંકીર્ણ આયન બનાવે છે,પરંતુ એસિડિક દ્રાવણમાં આવું થતું નથી. તેનું કારણ શું છે?

કયો સંકીર્ણ સૌથી વધુ સ્થાયી છે? જ્યાં $k_d =$ વિયોજન અચળાંક.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo