એસિડિક દ્રાવણમાં જેમાં ઋણ આયન હાજર છે,તેમાં $KMnO_4$ ના દ્રાવણના થોડા ટીપાં ઉમેરવામાં આવે છે. નીચેનામાંથી કયો આયન હાજર હશે તો $KMnO_4$ ના દ્રાવણના રંગમાં ફેરફાર થશે નહીં?

  • A
    $NO_2^-$
  • B
    $S^{2-}$
  • C
    $Cl^-$
  • D
    $CO_3^{2-}$

Explore More

Similar Questions

$SO_2$ કોનું રિડક્શન કરી શકે છે?

Difficult
View Solution

$KI$ અને $CuSO_4$ ના દ્રાવણો મિશ્ર કરવામાં આવે ત્યારે શું મળે છે?

એસિડિક ડાયક્રોમેટ દ્રાવણમાં,$Na_2O_2$ ની એક ચપટી ઉમેરીને હલાવવામાં આવે છે. શું અવલોકન થાય છે?

ક્લોરિન પાણીની હાજરીમાં સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન કરીને ઓક્સિએસિડ $A$ આપે છે. ક્લોરિન પાણીની હાજરીમાં આયોડિનનું પણ ઓક્સિડેશન કરીને ઓક્સિએસિડ $B$ આપે છે. $A$ અને $B$ માં $S$ અને $I$ ના ઓક્સિડેશન આંક અનુક્રમે છે:

આપેલ પ્રક્રિયાના પ્રકાર પરથી $A, B, C, D$ નક્કી કરો:
$2FeCl_3 + 3KI \longrightarrow 2FeCl_2 + I_2 + 2KCl$
$I_2 + KI \longrightarrow KI_3$
પ્રક્રિયા $FeCl_3 + KI \longrightarrow Fe^{2+}(aq.) + KI_3$ માં નીપજ $KI_3$ માટે અવલોકન ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo