જો $CH_4$ અને $O_2$ નો મોલર ગુણોત્તર $1:2$ હોય,તો $O_2$ અને $CH_4$ ના પ્રસરણ દરનો ગુણોત્તર અનુક્રમે કેટલો થશે?

  • A
    $1:2$
  • B
    $1:1.414$
  • C
    $2:1$
  • D
    $1.414:1$

Explore More

Similar Questions

બે ફ્લાસ્ક $A$ અને $B$ સમાન કદ ધરાવે છે. $A$ ને $300 \ K$ પર અને $B$ ને $600 \ K$ પર રાખવામાં આવે છે. ફ્લાસ્ક $A$ અને $B$ માં અનુક્રમે $H_2$ અને $CO_2$ ના સમાન દળ લેવામાં આવે છે. ફ્લાસ્ક $A$ માં વાયુઓની કુલ $K.E.$ અને $B$ ની કુલ $K.E.$ નો ગુણોત્તર શોધો.

વાયુ $A$ ની ઘનતા $B$ કરતા બમણી છે. $A$ નું આણ્વીય દળ $B$ કરતા અડધું છે. $A$ અને $B$ ના આંશિક દબાણનો ગુણોત્તર કેટલો છે?

એક પ્રવાહી માટે સામાન્ય ઉત્કલનબિંદુ $-173\,^{\circ}C$ છે,તો $2\ atm$ દબાણે તેનું ઉત્કલનબિંદુ આશરે ......... $^{\circ}C$ હોવું જોઈએ. (આપેલ છે: $\Delta H_{vap} = 200\ cal/mol$,$R = 2\ cal/mol\cdot K$,$\ln 2 = 0.7$)

પાણીનું સામાન્ય ઉત્કલનબિંદુ $373 \ K$ ($760 \ mm$ પર) છે. $298 \ K$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $23 \ mm$ છે. જો પાણીની બાષ્પાયન એન્થાલ્પી $40.656 \ kJ/mol$ હોય,તો $23 \ mm$ દબાણે પાણીનું ઉત્કલનબિંદુ ........... $K$ થશે.

જ્યારે સમાન તાપમાન અને દબાણે હિલિયમ અને નિયોનના સમાન કદને મિશ્ર કરવામાં આવે છે,ત્યારે મિશ્રણનો $C_p: C_V$ ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo