પાણીનું સામાન્ય ઉત્કલનબિંદુ $373 \ K$ ($760 \ mm$ પર) છે. $298 \ K$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $23 \ mm$ છે. જો પાણીની બાષ્પાયન એન્થાલ્પી $40.656 \ kJ/mol$ હોય,તો $23 \ mm$ દબાણે પાણીનું ઉત્કલનબિંદુ ........... $K$ થશે.

  • A
    $250$
  • B
    $51.6$
  • C
    $298$
  • D
    $12.5$

Explore More

Similar Questions

સમાન તાપમાન અને દબાણે મિથેનના અનુંસંધાનમાં હિલીયમનો પ્રસરણ દર ...... છે.

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો:
$I$. આદર્શ વાયુ માટે,સંકોચનીયતા અવયવ (compressibility factor) $1.0$ છે.
$II$. $T(K)$ તાપમાને $NO_{(g)}$ (મોલર દળ $= 30 \ g \ mol^{-1}$) ની ગતિ ઊર્જા $x \ J \ mol^{-1}$ છે. $T(K)$ તાપમાને $N_2O_{4(g)}$ (મોલર દળ $= 92 \ g \ mol^{-1}$) ની ગતિ ઊર્જા $2x \ J \ mol^{-1}$ છે.
$III$. વાયુના પ્રસરણનો દર તેની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.

$20 \, L$ $SO_2$ એક છિદ્રાળુ પાર્ટીશનમાંથી $60 \, s$ માં પ્રસરણ પામે છે. સમાન પરિસ્થિતિઓમાં $30 \, s$ માં પ્રસરણ પામતા $O_2$ નું કદ ................ $L$ હશે. ($.14$ માં)

$400 \ K$ અને $1 \ atm$ દબાણે નાઈટ્રોજન અને ઓક્સિજન વાયુઓના મિશ્રણની ઘનતા $0.920 \ g \ L^{-1}$ હોય, તો મિશ્રણમાં નાઈટ્રોજનનો મોલ અંશ કેટલો હશે? ($R=0.082 \ L \ atm \ mol^{-1} \ K^{-1}$; ઓક્સિજન અને નાઈટ્રોજન માટે આદર્શ વાયુ વર્તણૂક ધારો)

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo