$300 \ K$ તાપમાને $CH_4$ અણુઓની સરેરાશ ઝડપ એ ............ $K$ તાપમાને $O_2$ અણુઓની સરેરાશ ઝડપ જેટલી છે.

  • A
    $1200$
  • B
    $150$
  • C
    $600$
  • D
    $300$

Explore More

Similar Questions

બે ફલાસ્ક $X$ અને $Y$ ની ક્ષમતા અનુક્રમે $1 \ L$ અને $2 \ L$ છે,અને દરેક $1 \ mol$ વાયુ ધરાવે છે. ફલાસ્કનું તાપમાન એવી રીતે જાળવવામાં આવે છે કે ફલાસ્ક $X$ માં અણુઓની સરેરાશ ઝડપ ફલાસ્ક $Y$ કરતા બમણી હોય. ફલાસ્ક $X$ માં દબાણ ...

Difficult
View Solution

$300 \ K$ તાપમાને $He$ અણુઓના $RMS$ વેગ કરતા $SO_2$ અણુઓનો $RMS$ વેગ અડધો હોય તે તાપમાન ............... $K$ છે.

$3 \, atm$ દબાણ અને $14.8 \, L$ કદ ધરાવતા વાયુનું દળ $15 \, g$ હોય,તો વાયુના અણુઓની સરેરાશ ઝડપ $(u_{rms})$ શોધો. (ધારો કે $T = 300 \, K$)

જો કોઈ ચોક્કસ તાપમાને વાયુની ગતિજ ઉર્જા અને $RMS$ ઝડપ અનુક્રમે $4.0 \ kJ \ mol^{-1}$ અને $5.0 \times 10^4 \ cm \ s^{-1}$ હોય,તો વાયુનું આણ્વીય દળ કેટલું હશે?

નીચેનામાંથી કયો વાયુ $25,^{\circ}C$ તાપમાને મહતમ $R.M.S.$ વેગ ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo