નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $CsCl$ સ્ફટિકમાં દરેક પ્રકારના આયનનો સવર્ગ આંક $8$ છે.
  • B
    $bcc$ બંધારણ ધરાવતા ધાતુ સ્ફટિકોનો સવર્ગ આંક $12$ છે.
  • C
    આયોનિક સ્ફટિકના એકમ કોષો અન્ય એકમ કોષો સાથે આયનોની ભાગીદારી કરે છે.
  • D
    $NaCl$ ના એકમ કોષની ધારની લંબાઈ $552 \, pm$ છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Difficult
View Solution

એક ઘન લેટીસમાં $A$ ના પરમાણુઓ બોડી સેન્ટર પર,$B$ ના પરમાણુઓ ઘનના ખૂણાઓ પર અને $C$ ના પરમાણુઓ તમામ ફેસ સેન્ટર પર આવેલા છે. તેનું સૂત્ર શું છે?

$NaCl$ બંધારણમાં $Cl^-$ આયનોનું સ્થાન ક્યાં આવેલું છે?

એક મોનોએટોમિક પદાર્થના ફેસ-સેન્ટર્ડ ક્યુબિક $(FCC)$ યુનિટ સેલમાં રહેલા પરમાણુઓની સંખ્યા કેટલી છે?

દ્વિ-પરિમાણીય ષટ્કોણીય ક્લોઝ પેકિંગમાં પ્રત્યેક ગોળાનો સવર્ગાંક કેટલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo