આપેલ સંકોચનીયતા અવયવ $Z$ વિરુદ્ધ દબાણ $P$ ના આલેખના આધારે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

  • A
    વાયુ $A$ માટે,$a = 0$ અને $Z$ એ $P$ સાથે રેખીય રીતે વધે છે.
  • B
    વાયુ $B$ માટે,$b = 0$ અને $Z$ એ $P$ સાથે રેખીય રીતે ઘટે છે.
  • C
    તૂટક રેખા એ વાસ્તવિક વાયુ દર્શાવે છે જ્યાં $a \neq 0$ અને $b \neq 0$. ન્યૂનતમ બિંદુ અને $Z = 1$ વાળા બિંદુનો ઉપયોગ $a$ અને $b$ ની ગણતરી કરવા માટે થઈ શકે છે.
  • D
    તૂટક રેખા એ આદર્શ વાયુ દર્શાવે છે જ્યાં $a = 0$ અને $b = 0$.

Explore More

Similar Questions

વાયુ માટે,આદર્શ વર્તણૂકથી વિચલન ક્યારે મહત્તમ હોય છે?

નીચેનામાંથી કયા વાયુ માટે આદર્શ વાયુ વર્તણૂકથી મહત્તમ વિચલન અપેક્ષિત છે?

$273 \, K$ તાપમાને $22.4 \, L$ ના પાત્રમાં $1 \, mol$ વાયુ ધરાવતા પાત્ર માટે સાચો વિકલ્પ કયો છે?

વાયુ કઈ પરિસ્થિતિમાં આદર્શ વાયુ વર્તણૂક દર્શાવે છે તે સમજાવો.

Difficult
View Solution

$300 \, K$ તાપમાન અને $40 \, atm$ દબાણે,જો એક મોલ $CO_2$ વાયુ $0.4 \, L$ કદ રોકતો હોય,તો તે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo