$NTP$ પર,$10 \ g$ વાયુ $5 \ L$ કદ રોકે છે. સમાન દબાણે અને સમાન દળ ધરાવતા વાયુ માટે કયા તાપમાને કદ બમણું થશે?

  • A
    $273 \ K$
  • B
    $-273 \ ^\circ C$
  • C
    $273 \ ^\circ C$
  • D
    $546 \ ^\circ C$

Explore More

Similar Questions

$V \ L$ કદના પાત્રમાં રહેલ એક આદર્શ વાયુ $(X)$ $200 \ K$ તાપમાને $16.4 \ atm$ દબાણ ઉત્પન્ન કરે છે. તેની સાંદ્રતા $mol \ L^{-1}$ માં કેટલી હશે? (આપેલ છે: $R=0.082 \ L \ atm \ mol^{-1} \ K^{-1}$)

જ્યારે આદર્શ વાયુનું અનિયંત્રિત વિસ્તરણ થાય છે,ત્યારે ઠંડક થતી નથી કારણ કે અણુઓ

સમાન દળ ધરાવતા નીચેનામાંથી કયો વાયુ અચળ તાપમાને સૌથી વધુ દબાણ ઉત્પન્ન કરે છે?

$-40 \, ^oC$ તાપમાને $8 \, kg \, m^{-3}$ ઘનતા ધરાવતા $HCl$ વાયુનું દબાણ શોધો. (આપેલ છે: $R = 8.314 \, J \, K^{-1} \, mol^{-1}$,$HCl$ નું આણ્વીય દળ $= 36.5 \, g \, mol^{-1} = 0.0365 \, kg \, mol^{-1}$)

એવોગેડ્રોના નિયમનો ઉપયોગ કરીને વાયુઓની ઘનતા અને આણ્વીય દળ વચ્ચેનો સંબંધ તારવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo