જ્યારે હાઈડ્રોજન વર્ણપટમાં ઈલેક્ટ્રોન $7$ મી કક્ષામાંથી $1$ લી કક્ષામાં સંક્રમણ કરે છે,ત્યારે મળતી વર્ણપટ રેખાઓની કુલ સંખ્યા કેટલી હશે?

  • A
    $11$
  • B
    $16$
  • C
    $18$
  • D
    $21$

Explore More

Similar Questions

કંપન ઊર્જા (Vibrational energy) એટલે શું?

જ્યારે પરમાણુમાં $Z$ બમણું કરવામાં આવે,ત્યારે નીચેનામાંથી કયું વિધાન બોહરના સિદ્ધાંત સાથે સુસંગત છે?

હાઇડ્રોજન વર્ણપટ (Hydrogen spectrum) એટલે શું? તેના લક્ષણો જણાવો.

$1 \, m$ તરંગલંબાઈ $(\lambda)$ ધરાવતા ફોટોનની ઉર્જા કેટલી થાય? (પ્લાન્કનો અચળાંક $= 6.626 \times 10^{-34} \, J \, s$,પ્રકાશની ગતિ $= 3 \times 10^8 \, ms^{-1}$)

હાઇડ્રોજન પરમાણુ દ્વારા જ્યારે $n=2 \rightarrow n=3$ અને $n=4 \rightarrow n=6$ સંક્રમણ થાય ત્યારે શોષાયેલા પ્રકાશની તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo