હાઇડ્રોજનની પ્રથમ,દ્વિતીય,તૃતીય અને ચતુર્થ બોહર કક્ષાની ત્રિજ્યા અનુક્રમે કેટલી છે?

  • A
    $0.529 \,\mathring{A}, 2.116 \,\mathring{A}, 4.761 \,\mathring{A}, 8.464 \,\mathring{A}$
  • B
    $2.116 \,\mathring{A}, 0.529 \,\mathring{A}, 8.464 \,\mathring{A}, 4.761 \,\mathring{A}$
  • C
    $4.761 \,\mathring{A}, 8.464 \,\mathring{A}, 0.529 \,\mathring{A}, 2.116 \,\mathring{A}$
  • D
    $0.529 \,\mathring{A}, 4.761 \,\mathring{A}, 2.116 \,\mathring{A}, 8.464 \,\mathring{A}$

Explore More

Similar Questions

$400 \, nm$ તરંગલંબાઈ ધરાવતા મોનોક્રોમેટિક વિકિરણનો સ્ત્રોત $10 \, s$ માં $1000 \, J$ ઊર્જા આપે છે. જ્યારે આ વિકિરણ સોડિયમની સપાટી પર પડે છે,ત્યારે દર સેકન્ડે $x \times 10^{20}$ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ધારો કે $400 \, nm$ તરંગલંબાઈ સોડિયમ ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન માટે પૂરતી છે. $x$ નું મૂલ્ય $......$ છે. (નજીકનો પૂર્ણાંક) $(h = 6.626 \times 10^{-34} \, Js)$

હાઇડ્રોજન પરમાણુ દ્વારા જ્યારે $n=2 \rightarrow n=3$ અને $n=4 \rightarrow n=6$ સંક્રમણ થાય ત્યારે શોષાયેલા પ્રકાશની તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?

$He^{+}$ ની પ્રથમ કક્ષકમાં ઈલેક્ટ્રોનની ઊર્જા $-871.6 \times 10^{-20} \ J$ છે. તો હાઈડ્રોજનની પ્રથમ કક્ષકમાં ઈલેક્ટ્રોનની ઊર્જા કેટલી થશે?

સૌથી લાંબી તરંગલંબાઈ ધરાવતું ડબલેટ શોષણ સંક્રમણ $589 \, nm$ અને $589.6 \, nm$ પર જોવા મળે છે. દરેક સંક્રમણની આવૃત્તિ અને બે ઉત્તેજિત અવસ્થાઓ વચ્ચેનો ઉર્જા તફાવત ગણો.

હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઉર્જા $13.6 \ eV$ છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનને ગ્રાઉન્ડ સ્ટેટ $(n=1)$ થી પ્રથમ ઉત્તેજિત અવસ્થા $(n=2)$ માં ઉત્તેજિત કરવા માટે જરૂરી ઉર્જા કેટલી છે? (નોંધ: પ્રશ્ન જ્યુલમાં ઉર્જા પૂછે છે. $1 \ eV = 1.602 \times 10^{-19} \ J$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo