$10 \ m/s$ ના વેગથી ગતિ કરતા $60 \ g$ દળ ધરાવતા ટેનિસ બોલની દ બ્રોગ્લી તરંગલંબાઈ આશરે ........ થશે.

  • A
    $10^{-25} \ m$
  • B
    $10^{-33} \ m$
  • C
    $10^{-31} \ m$
  • D
    $10^{-16} \ m$

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોનની ગતિ સાથે સંકળાયેલ તરંગલંબાઇ:

$x$ $kg$ દળ ધરાવતો એક પદાર્થ $100$ $ms^{-1}$ ના વેગથી ગતિ કરે છે. તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $6.62 \times 10^{-35}$ $m$ છે. તેથી,$x$ નું મૂલ્ય કેટલું હશે ($kg$ માં)? ($h = 6.62 \times 10^{-34}$ $Js$)

એક કણનું દળ $1 \, mg$ છે અને તેનો વેગ $4.5 \times 10^5 \, cm/s$ છે. આ કણની તરંગલંબાઈ કેટલી હશે? $(h = 6.652 \times 10^{-27} \, erg \cdot s)$.

Difficult
View Solution

$C_{60}$ એક સ્ત્રોતમાંથી $(v)$ ઝડપે બહાર આવે છે,જેની દ બ્રોગ્લી તરંગલંબાઇ $11.0 \ \mathring{A}$ છે. $v$ નું મૂલ્ય ($m \ s^{-1}$ માં) કોની નજીક છે?
[પ્લાન્કનો અચળાંક $h = 6.626 \times 10^{-34} \ J \ s$]

$200 \ g$ દળ ધરાવતા ગોલ્ફ બોલનો વેગ $5 \ m/hr$ હોય,તો તેની સાથે સંકળાયેલી તરંગલંબાઇ ......... થશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo