દ્રવ્યના કણ સાથે સંકળાયેલી દ બ્રોગ્લી તરંગલંબાઈ ...... છે.

  • A
    તેની ઊર્જાના સમપ્રમાણમાં હોય છે.
  • B
    તેના વેગમાનના સમપ્રમાણમાં હોય છે.
  • C
    તેની ઊર્જાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
  • D
    તેના વેગમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ સૌપ્રથમ કોના દ્વારા આપવામાં આવી હતી?

પ્રકાશની ગતિના $1\%$ વેગથી ગતિ કરતા ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈની ગણતરી કરો.

Difficult
View Solution

$4.5 \times 10^{-31} \ kg$ દળ ધરાવતા અને $1000 \ nm$ તરંગલંબાઇ ધરાવતા કણની ગતિઊર્જા ($J$ માં) કેટલી થાય? $(h = 6.62 \times 10^{-34} \ J \ s)$

હાઇડ્રોજન પરમાણુમાં,બીજી બોહર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી હશે? [આપેલ છે કે બોહર ત્રિજ્યા,$a_0 = 52.9 \; pm$]

$58 \ nm$ ની ડી બ્રોગ્લી તરંગલંબાઈ અને $9.1 \times 10^{-31} \ kg$ દળ ધરાવતા ઇલેક્ટ્રોનનો વેગ ગણો. $[h=6.63 \times 10^{-34} \ Js]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo