અથડામણના સિદ્ધાંત મુજબ,નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    પ્રક્રિયા થવા માટે અણુઓની અથડામણ એ પ્રાથમિક શરત છે.
  • B
    બધા જ પ્રક્રિયકો વચ્ચેની અથડામણ નીપજ બનાવે છે.
  • C
    સફળ અથડામણ પામતા પ્રક્રિયકો નીપજ બનાવે છે.
  • D
    જે અણુઓ સક્રિયકરણ ઉર્જા ધરાવે છે,તેમની વચ્ચે જ સફળ અથડામણ થઈ શકે છે.

Explore More

Similar Questions

એક પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા શૂન્ય છે. આ પ્રક્રિયાનો વેગ અચળાંક

બધી જ ઉર્જાની દ્રષ્ટિએ અસરકારક અથડામણો રાસાયણિક ફેરફારમાં પરિણમતી નથી. ઉદાહરણની મદદથી સમજાવો.

Difficult
View Solution

તાપમાન વધારવાથી,પ્રક્રિયાનો દર વધે છે કારણ કે

એન્ડોથર્મિક (ઉષ્માશોષક) પ્રક્રિયા માટે,જ્યાં $\Delta H$ એ $kJ/mol$ માં પ્રક્રિયાની એન્થાલ્પી દર્શાવે છે,તો સક્રિયકરણ ઉર્જા (activation energy) નું ન્યૂનતમ મૂલ્ય કેટલું હશે?

આપેલ પ્રક્રિયા $(A \rightarrow P)$ માટે નીચે મુજબનો આલેખ મળે છે. આ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા ($E_{a}$,$kJ \ mol^{-1}$ માં) અને પ્રક્રિયાની ઉષ્મા ($|\Delta H|$,$kJ \ mol^{-1}$ માં) અનુક્રમે છે ($x=$ પ્રક્રિયા નિર્દેશાંક; $y=E$,$kJ \ mol^{-1}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo