પ્રક્રિયાના ક્રમ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    પ્રક્રિયાનો ક્રમ માત્ર પ્રાયોગિક રીતે જ નક્કી કરી શકાય છે.
  • B
    પ્રક્રિયાના ક્રમને પ્રક્રિયકોના તત્વયોગમિતિય સહગુણકો સાથે કોઈ સંબંધ નથી.
  • C
    પ્રક્રિયાનો ક્રમ એ વિકલનીય વેગ સમીકરણમાં પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકોનો સરવાળો છે.
  • D
    પ્રક્રિયાનો ક્રમ હંમેશા પૂર્ણાંક સંખ્યા જ હોય છે.

Explore More

Similar Questions

બે અલગ-અલગ પ્રક્રિયકો ધરાવતી પ્રક્રિયા:

પ્રક્રિયા $PCl_5 \longrightarrow PCl_3 + Cl_2$ માટે,આપેલ ક્ષણે દર અને દર અચળાંક અનુક્રમે $1.02 \times 10^{-4} \ mol \ L^{-1} \ s^{-1}$ અને $3.4 \times 10^{-5} \ s^{-1}$ છે. તે ક્ષણે $PCl_5$ ની મોલર સાંદ્રતા કેટલી હશે?

$A$ અને $B$ વચ્ચેની પ્રક્રિયા $A$ ના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને $B$ ના સંદર્ભમાં શૂન્ય ક્રમની છે. નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યાઓ પૂરો:
પ્રયોગ $[A] / mol \, L^{-1}$ $[B] / mol \, L^{-1}$ પ્રારંભિક દર / $mol \, L^{-1} \, min^{-1}$
$I$ $0.1$ $0.1$ $2.0 \times 10^{-2}$
$II$ $-$ $0.2$ $4.0 \times 10^{-2}$
$III$ $0.4$ $0.4$ $-$
$IV$ $-$ $0.2$ $2.0 \times 10^{-2}$

Difficult
View Solution

એક જટિલ પ્રક્રિયા $2$ તબક્કામાં થાય છે:
$(I)$ $NO_{2(g)} + F_{2(g)} \rightarrow NO_2F_{(g)} + F_{(g)}$ (ધીમી)
$(II)$ $F_{(g)} + NO_{2(g)} \rightarrow NO_2F_{(g)}$ (ઝડપી)
પ્રક્રિયા મધ્યવર્તી (reaction intermediate) ઓળખો.

પ્રથમ અને શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ માટે વેગ અચળાંકના એકમો મોલારિટી $M$ એકમના સંદર્ભમાં અનુક્રમે કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo