પ્રક્રિયા માટેનો દર અચળાંક $10.8 \times 10^{-5} \ mol \ L^{-1} \ s^{-1}$ છે. તો પ્રક્રિયાનો ક્રમ ....... છે.

  • A
    પ્રથમ ક્રમ
  • B
    શૂન્ય ક્રમ
  • C
    દ્વિતીય ક્રમ
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

પ્રક્રિયા $A + 2B \longrightarrow C$ માટે, જો $A$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયાનો દર બમણો થાય છે. જ્યારે $A$ અને $B$ બંનેની સાંદ્રતા ચાર ગણી કરવામાં આવે ત્યારે દર ચાર ગણો વધે છે. પ્રક્રિયાનો ક્રમ શું છે?

જો અર્ધ-આયુષ્ય સમય $(t_{1/2})$ અને પ્રારંભિક સાંદ્રતા $[R]_0$ વચ્ચેનો સંબંધ $t_{1/2} \propto \frac{1}{[R]_0^{n-1}}$ હોય,તો પ્રક્રિયાનો ક્રમ શું હશે?

આ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$CH_3COOC_2H_5(aq) + NaOH(aq) \longrightarrow CH_3COONa(aq) + C_2H_5OH(aq)$

એક ચોક્કસ પ્રક્રિયાનો દર $Rate = k[H^{+}]^n$ દ્વારા આપવામાં આવે છે. જ્યારે $pH$ $3$ થી બદલાઈને $1$ થાય છે ત્યારે દર $100$ ગણો વધે છે. પ્રક્રિયાનો ક્રમ $(n)$ કેટલો છે?

પ્રક્રિયા $2 H_2O_2 \rightarrow 2 H_2O + O_2$ નો વેગ અચળાંક $3 \times 10^{-3} \ min^{-1}$ છે. $H_2O_2$ ની કઈ સાંદ્રતાએ પ્રક્રિયાનો વેગ $2 \times 10^{-4} \ M \ s^{-1}$ થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo