નીચેનામાંથી કયો સૌથી નિર્બળ બેઇઝ છે?

  • A
    $CH_3COO^-$
  • B
    $CH_3^-$
  • C
    $CH_3O^-$
  • D
    $Cl^-$

Explore More

Similar Questions

જ્યારે $K_2O$ ને પાણીમાં ઉમેરવામાં આવે ત્યારે દ્રાવણ બેઝિક બને છે કારણ કે તેમાં નીચેનામાંથી કોની સાંદ્રતા જોવા મળે છે?

નીચેનામાંથી કોનું પાણીમાં આયનીકરણ મહત્તમ હશે?

નીચેનામાંથી સૌથી પ્રબળ એસિડનું $pK_a$ મૂલ્ય કેટલું છે?

નીચેનાને બેઝિક પ્રબળતાના ઉતરતા ક્રમમાં ગોઠવો:
$A. CH_3 - CH_2 - C \equiv C^-$
$B. CH_3 - CH_2 - S^-$
$C. CH_3 - CH_2 - CO_2^-$
$D. CH_3 - CH_2 - O^-$

Difficult
View Solution

નિર્બળ એસિડ $HA$ નો વિયોજન અચળાંક $1.8 \times 10^{-4}$ છે. તેના સંયુગ્મી બેઇઝ $A^{-}$ નો વિયોજન અચળાંક ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo